________________
૩૧૪
–પ્રાણી માત્ર આનંદિત બને ! દુશ્મને ઉપર પણ સ્નેહ ભાવવાલા બને ! સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! . સહુ કેઈ નિરોગી બને ! ૧૩
मा व्याधिरस्तु भूताना- माधयो न भवन्तु च । मैत्रीमशेष-भूतानि, पुष्यन्तु सकले जने ॥ १४ ॥
–પ્રાણીઓને વ્યાધિ ન થાઓ ! માનસિક ચિંતાઓ ન ઉપજે ! સકલ છ પ્રાણી માત્રની સાથે મૈત્રી ભાવને પુષ્ટ કરે ! ૧૪
यो मेऽद्य स्निह्यते तस्य, शिवमस्तु सदा भुवि । यश्च मां दृष्टि लोकेऽस्मिन् , सोऽपि भद्राणि पश्यतु ॥१५॥
–જે આજે મારા ઉપર નેહ રાખે છે, તેનું સદા કલ્યાણ થાઓ ! પરંતુ જે મારા ઉપર દ્વેષ ધારણ કરે છે તે પણ કલ્યાણમાલાને પામે ! ૧૫ एकेन्द्रियाधा अपि हन्त जीवाः,पञ्चन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिमियां विरामम्
એકેન્દ્રિયપણું આદિ ધારણ કરનારા જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પ્રાપ્ત કરીને બેલિબીજને -પ્રભુશાસનને બરાબર આરાધીને જ્યારે ભવ ભ્રમણથી છુટશે ! ૧૬