________________
૩૩
અને અહં' વગેરે પ્રભાવશાળી મંત્ર બને છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૩ઝહી અહં વગેરે મંત્ર બીજેના મૂળમાં શ્રી નવકાર મંત્ર રહેલે છે.
ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअंच वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥ १३ ॥
–ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી, 'પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી. શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને સ્મરવામાં નથી આવ્યું.
भोअणसमए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंचनमुक्कारं खलु, समरिज्जा सबकालम्मि ॥ १४ ॥
–ભજન સમયે, શયન સમયે, જાગવાના સમયે પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર! ચંચ-નમસ્કારને સ્મર જોઈએ.
जं किंचि परमतत्त, परमपयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहि ॥ १५॥
–જે કાંઈ પરમતત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ આ નવકારજ પરમગિઓ વડે વિચારાય છે.
एनमेव महामन्त्र, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्ते-ऽधिगताः परमां श्रियम् ॥१६॥
—ગી પુરુષે આજ નવકારમંત્રનું સમ્યગ રીતિએ આરાધન કરીને પરમ લક્ષમીને પામી ત્રણે લેકવડે પૂજાય છે.