________________
૩૨
–પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ટિઓને કરેલે એક પણ નમરકાર, પવન જેમ જલને શેષવી નાખે, તેમ સકલ કલેશ જાળને છેદી નાખે છે. पंचनमुक्कारेण समं, अंते वच्चंति जस्स दस पाणा । सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिो होइ ॥ ९ ॥
–અંત સમયે જેના દશ પ્રાણે પંચ નમસ્કારની સાથે જાય છે, તે મોક્ષને ન પામે તે પણ વૈમાનિક અવ શ્ય થાય છે. અર્થાત્ વિમાનાધિપતિ દેવ થાય છે. जे केइ गया मुक्खं, गच्छंति य केवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु, जिणनवकारप्पभावणं ॥ १० ॥
–જે કેઈમેક્ષે ગયા છે, અને જે કઈ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રીજિન-નવકારના જ પ્રભાવે છે, એમ જાણે.
एसो मंगलनिलओ भवविलओ सयलसंघ-सुहजणओ। नक्कार परममंतो चिंतियमित्तो मुहं देइ ॥ ११ ॥
અર્થ–પરમ મંત્ર રૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારને વિલય કરનાર છે, સકલ સંધને સુખ ઉપજાવનાર છે અને ચિંતવવા માત્રથી સુખને દેનાર થાય છે.
पणव-हरिया-रिहा, इह मंतह वीआणि सप्पहावाणि । सव्वेसिं तेसि मूलो, इक्को नवकारवरमंतो ॥ १२ ॥ + અર્થ–પ્રણવ એટલે ષ્કાર, માયા એટલે હકાર