________________
30४
कुत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोपि दिवं गताः ॥ १७ ॥
–હજારે પાપને કરનારા તથા સેંકડે જંતુઓને હણનારા તિર્યંચે પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે.
अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः। संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥१८॥
–અહે! આ જગતમાં પંચ નમસ્કાર કેઈ વિશિષ્ટ ઉદાર છે, કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે, છતાં પુરુષને તે અનંત સંપદાઓને આપે છે.
त्वं मे माता पिता नेता, देवो धर्मों गुरुः परः। प्राणाः स्वर्गोऽपवर्गव, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥ १९॥
-तुं मारे पृष्ट माता छ, पिता छ, नेता छ, हेछ, म छे, गुरु छ, प्राय छ, सवा छे, अ५१० छ, सत्व छ, तत्व छ, मति छ, भने गति छे.
मन्त्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमन्त्रं, संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रम् । मन्त्रं सिद्धिप्रदान, शिवसुखजननं, केवलज्ञानमन्त्रं, मन्त्र श्रीजैन-मन्त्रं, जप जप जपितं, जन्मनिर्वाणमन्त्रम्
॥२०॥ –મહામંત્રી શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર