________________
૩૧
—પંચ નવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે. તથા અરિ, મારિ, ચાર અને રાજાઆના ઘાર ઉપસર્ગાના સપૂર્ણ પણે નાશ કરે છે.
हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं । इहलोय पारलोइय - सुहाण मूलं नमुकारी ॥ ५ ॥
—શ્રી નમસ્કાર મહામત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શેાષવે છે, તથા આ નમસ્કાર આ લેાક અને પરલેાકનાં સઘળાં સુખાનુ
મૂળ છે.
नवकार - एक - अंक्खर, पावं फेडेर सत्तअयराणं । જમ્નાસં ૨ પડ્યું, સાર—પળસયસમñળ ॥ ૬ ॥
—શ્રી નવકાર મંત્રના એક અક્ષર સાત સાગરોપમનુ‘ પાપ નાશ કરે છે, શ્રી નવકાર મ`ત્રના એક પદ વડે પચાસ સાગરાપમનુ' પાપનાશ પામે છે અને સમગ્ર નવકાર. વર્ડ પાંચસેા સાગરે પમનુ પાપનાશ પામે છે.
जो गुणइ लक्खमेगं, पूएइ विहीर 'जिणनमुकारं । વિષય-નામનોલું, તો સંધરૂ નત્ય સંતો | ૭ ||
—જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે; તે શ્રી તી કર નામકમ' ઉપાર્જન કરે છે. તેમાં જરા પણ સ ંદેહ નથી.
इकोवि नमुकारी, परमेट्ठीणं परिभावाओ ।
सयलं किलेसजालं, जलं व पत्रणो पणुल्लेइ ॥ ८ ॥