________________
૨૦૧
સાહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્ર સૈાહનીય કૅમ નાશ પામે છે.
અક્ષય સ્થિતિને વરેલા શ્રી જિનેશ્વર દેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારેગતિના આયુષ્ય ના છેદ
થાય છે
શ્રી જિનેશ્વરદેવના નામ સ્મરણ આદિથી સસાર માં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કેના નાશ થય છે. .
શ્રી જિનેશ્વરદેવને વન્દનાદિ કરવાથી નીચ ગાત્ર કૅના ક્ષય થાય છે.
શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિના સદ્ગુ યેાગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અતરાય ના ક્ષય થાય છે.
શ્રી જિન પૂજામાં દાનાદિ અને વ્રતાદિ ધર્મની આરાધના.
દાન-ધર્મ —શ્રી જિનેશ્વર દેવ એ રત્નપાત્ર છે, શ્રી જિન પૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યના ઉપયાગ કરનાર પાતાના દ્રવ્યો વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધમની સર્વોત્તમ આરાધના થાય છે.
શ્રી જિનેશ્વરદેવાને દાનની કયાં જરૂર છે? એમ ન કહેવુ'. કારણ કે શ્રી જિનેશ્વરદેવાને દાનની જરૂર નથી,