________________
૨૦૯
વળી પણ મહા પુરૂષો ફરમાવે છે કે તીથ કરેાની
ભક્તિ કરવાથી—
૧ કરોડો તપનું ફળ મળે છે.
૨ સર્વ કામના સિદ્ધ થાય છે.
૩ જિહ્વા અને જન્મ સફળ થાય છે. ૪ કષ્ટ અને વિઘ્ના ટળે છે.
૫ માઁગલ અને કલ્યાણુની પર'પરા મળે છે, ૬ મહિમા અને માટાઈ વધે છે.
૭ પ્રત્યેક સ્થાને સુયશ અને મહેદય થાય છે. ૮ દુજ નાનુ ચિન્તવેલું નિષ્ફળ જાય છે.
૯ યશ-કીતિ અને બહુમાન વધે છે. ૧૦ આનંદ વિલાસ, સુખ, લીલા અને લક્ષ્મી મળે છે. ૧૧ ભવજલતરણ, શિવસુખમિલન અને આત્માદ્ધારકરણ સુલભ થાય છે.
૧૨ દુર્ગતિના દ્વારાનુ રાકાણુ અને સદ્ગતિના દ્વારાનું ઉદ્ઘાટન થાય છે.
એ કારણે તીર્થંકરાનું દર્શન-પૂજન-સ્મરણુ વગેરે એ પરમિનધાન છે. અમૃતના કુપા છે. જનમન–માહનવેલ છે, રાત દિવસ સ’ભારવા લાયક છે. ઘડીપણ ન વિસરવા લાયક છે. તીર્થંકરોની ભક્તિ, નામસ્મરણ વગેરે આળશમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકારને
૨૦૧૪