________________
૨૫૪
અને પશુમાં વધારે અંતર રહેતુ નથી. એક જન્મથી પશુ છે અને ખીજો વિચારથી પશુ છે. જન્મથી પશુ કરતાં વિચારથી પશુ એ વધારે ભયંકર છે. કારણ કે જે મનુષ્યમાં પ્રધાનપણે માત્ર પોતાના જ સુખનેા વિચાર છે અને બીજાના સુખદુઃખના બીલકુલ વિચાર નથીતે માણસ પ્રસંગ આવતાં પશુ કરતાં પણ વધારે કર બનતાં અચકાતા નથી. એટલા માટે જ આત્મવિકાસના માર્ગમાં સ્વાથપરાયણતાને સૌથી માટે દોષ ગણવામાં આવ્યા છે. અને તેને હિંસાદિ બધા પાપનું મૂળ ગણવામાં આવ્યું છે. તેનાથી ઉલટુ ખીજા ઉપર પરાપકાર કરવા, ખીજાની પીડા દૂર કરવી, બીજાને સુખ આપવું એને પરમ ધર્મ ગણવામાં આવ્યે છે.
ગ્રહસ્થાના અહિંસા વ્રતની મર્યાદા.
‘નિરપરાધી ત્રસજીવેાની સ'કલ્પપૂર્વક Rsિ'સા કરવાના ત્યાગ કરવા’ એવી મર્યાદા ગૃહસ્થના અફ્રિ...સાવ્રતમાં રાખ વામાં આવી છે તે સહેતુક છે. ખૂબ વિચારપૂર્વકની છે.
નિરપરાધી જીવાને ન મારવા-એમ કહેવાના હેતુ એ છે કે જો અપરાધી જીવાને ગૃહસ્થ શિક્ષા ન કરે તે તેના ગૃહાસ્થાશ્રમ ચાલી શકે નહિ. ચાર,લુંટારા, ગુંડા વિગેરે દુષ્ટા તેનું ઘર લુંટી જાય. સ્ત્રીને લઈ જાય, પુત્રાદિકને મારી નાંખે. જો તે ગૃહસ્થ રાજા હાય તે! તેનુ` રાજ્ય લુંટાઈ જાય. બદમાસા નિર્દોષ પ્રજાને દુઃખ આપે, એટલે આવા પ્રસ ંગેામાં જો અપરાધીને અપરાધ કરવા દે અને છતી શક્તિએ શિક્ષા ન કરે તેા નિરપરાધી વિશ્વાસુ એવા પેાતાના પાથ્ય વગની