________________
૨૮૭
અર્થ-કીડી બુદ્ધિને નાશ કરે છે, જુ ખાવામાં આવે તે જલદર રોગ થાય છે, માખી ઉલટી કરાવે છે, અને કરોળીયે કેઢ રેગ કરે છે.
कण्टको दारूखण्डं च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥२॥
અર્થ-કાટે અગર લાકડાને કકડે ખાવામાં આવી. જાય તે ગળામાં તકલીફ કરે છે. શાકમાં પડેલે વધુ તાળવાને વિધી નાંખે છે.
विलनश्च गले वालः,स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः, सर्वेषां निशि भोजने ॥ ३ ॥
અર્થ-ગળામાં વાળ આવે તે સ્વરભંગ થઈ જાય છે. એ વિગેરે રાત્રિ ભજનના દેખીતા દેશે સૌને થાય છે.
ઉપર જણાવ્યા મુજબ રાત્રિ ભેજાનો ત્યાગ નહિ કરનારને આ લેકમાં તેમજ પલેકમાં એમ બને લેકમાં ગેરફાયદો થાય છે. રાત્રે હોટલ આદિમાં ખાનારને શારીરિક નુકશાન ઉપરાંત મરણ સુધીનું મહાન નુકશાન પણ થયું છે, જે આજના ન્યૂસપેપરમાં વાંચવાથી માલુમ પડે છે. અન્યત્ર પણ કહ્યું છે કે – चत्वारि नरकद्वाराणि, प्रथम रात्रिभोजनम् । . परस्त्रीगमनं चैव, सन्धानाऽनन्तकायिके ।। અર્થ–ચાર નરકના બારણામાં પ્રથમ રાત્રિ ભેજન છે,