________________
૨૯૦
શ્વર ભગવાનના મંદિરની અ’દર વિલાસ, હાસ્ય, થુકવું, નિદ્રા તથા કજીએ, કરવા નહિ, તેમજ પરસ્ત્રી વિગેરેની દુષ્કથા અને ચાર પ્રકારના આહારના પણ જિનમ'દિરમાં ત્યાગ કરવા. કારણ કે ઉપર જણાવ્યુ' એ બધુ પ્રમાદાચરણ હાવાથી તજવા લાયક છે.
ચાર શિક્ષા ત્રતા. ૧ સામાયિક વ્રત.
•
આત અને રૌદ્ર યાનના ત્યાગ કરી, તેમજ માનસિક વાચિક તથા કાયિક પાપકમના ત્યાગ કરી, મુહૂત પમ્સ સમતા ધારણ કરવી તેનુ' નામ સામાયિક છે.સામાયિકમાં ઘુમ અને બાય, એમ બે શબ્દો છે, તેમાં સમ એટલે રાગદ્વેષના અભાવ અને આય એટલે જ્ઞાનાદિના લાભ...ટ્ર‘કમાં સમાય એટલે પ્રશમ સુખની પ્રાપ્તિ અને તે માટેનુ વ્રત તે પ્રામાચિત્ર વ્રત છે. જ્યાંસુધી પ્રાણી સામાયિકમાં રહે છે, ત્યાંસુધી તથા જેટલી વાર સામાયિક કરે તેટલીવાર તે અશુભ કર્મીને નાશ કરે છે, શ્રાવક સામાયિક કરે છે ત્યારે સાધુ જેવા થાય છે માટે ઘણીવાર સામાયિક કરવુ' જોઈ એ, સ્થિર ચિત્તવાળા વ્રતધારી ગૃહસ્થાનાં પશુ ચંદ્રાવત`સક રાજાની માફક સચિત કર્મોના ક્ષય થઈ જાય છે.
૨ દેશાવાશિક ત.
દિશાપરિમાણુ રૂપ પ્રથમ ગુણુવ્રતમાં દશ દિશાઓમાં પ્રવૃત્તિની જે મર્યાદા બાંધવામાં આવે છે, તે જીદગી ભરની