________________
૨૧
મીજી પરગમન છે, ત્રીજી લીલુ' અથાણુ (સુકાવ્યા વિનાનું) જેને મેળ અથાણું કહે છે, અને ચેાથું અન’તકાય એટલે તમામ જાતના કદમૂળા વગેરે છે.
મદ્ય-માંસાશનં રાત્રૌ, માનન, ટમક્ષળમ્ । જે વન્તિ થા, તેમાં, તીર્થયાત્રા નવતર
અર્થ-દારૂ-માંસ, રાત્રિ ભેાજન, અને કંદમૂળનુ ભક્ષણ જે લેાકા કરે છે, તેની તીથ યાત્રા, તપ-જપ બધું ફ્રાકટ થાય છે.
मद्यमांसाशनं रात्रौ भोजनं भक्षणं । भक्षणानरकं याति वर्जनात् स्वर्गमाप्नुयात् ॥
અર્થ-દારૂ, માંસ ભક્ષણ, રાત્રિ ભાજન અને જમીનકદનાં ભક્ષણથી નરકમાં જવાય છે અને તેને છેડી દેવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
चातुर्मास्ये तु संप्राप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न वियेत, चान्द्रायणशतैरपि ||
અ –ચાતુર્માંસ આવે છતે જે રાત્રે ખાય છે, તેની સેકડા ચાન્દ્રાયણ તપથી પણ શુદ્ધિ થતી નથી. માર્કડ પુરાણમાં પણ કહ્યું છે કે
',
अस्तं गते दिवानाथे, आपो रूधिरमुच्यते । अन्नं मांससम प्रोक्तं, मार्कण्डेण महर्षिणा ॥
*
અથ-સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લેાહી