________________
શકાતા નથી. રાત્રે ખાનારના ભાણામાં તે જ ઉડી ઉડીને પડે છે, અને મરણને શરણ થાય છે.
રાત્રિ ભોજનના દેષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને બાકીના દિવસે ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. જે મનુષ્ય દિવસે ત્યાગ કરીને રાત્રિએ જ ભોજન કરે છે, તેઓ રત્નને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. જે ધન્ય પુરૂષ સર્વદા રાત્રિ ભેજનની નિવૃત્તિ કરે છે, તે પિતાના અર્ધા આયુષ્યના અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રિ ભેજથી થતા પાપને પ્રભાવે પરભવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, ભૂંડ, સર્પ, વીછી અને જો અથવા ગરોળી આદિની નીચ નિમાં જન્મ ધારણ કરે પડે છે. એ અવતારને પામેલા પશુ પક્ષીઓ માટે ભાગે માંસને જ આહાર કરનારા હોય છે, એટલે ત્યાંથી મરીને તેઓ દુર્ગ તેમાં ચાલ્યા જાય છે. આથી એ પણ નિદ્ધ થાય છે કે રાત્રિ ભેજનન કરનારે તિર્યંચ ગતિમાં જઈને પરે. પરાએ નરક આદિ દુર્ગતિને મેમાન થાય છે.
રાત્રિ ભોજનનો ત્યાગ ધર્મદષ્ટિએ હિતકર છે એટલું જ નહિ, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ તે સૌને અત્યંત હિત કરનારે જ છે. રાત્રિ ભોજન કરનારાઓને શારીરિક નુકશાન શું થાય છે, તેની નોંધ લેતા શાસ્ત્રકારો ફરમાવે છે કે – मेघां पिपीलिका हन्ति, युका कुर्याज्जलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्टरोगं च कोकिलः ॥१॥
સાગ અને
તે સારીરિક