________________
૭૮
૨૬ નવાઅંકુરા. ૨૭ વર્ચ્યુલાની ભાજી. ૨૮ સૂકરજાતિના વાલ. ૨૯ પાલકની ભાજી. ૩૦ કુણીઆંબલી. ૩૧ રતાળું. ૩ર પીંડાળું.
ઉપર જણાવેલ બત્રીશ અનંતકાને સર્વ પાપભીરૂ શ્રાવક-શ્રાવિકાઓએ ત્યાગી દેવાની જરૂર છે. વળી તે બધી જ વસ્તુઓ કાંઈ જ ઉપયોગમાં આવતી નથી. કેટલીક તે એવી છે કે આખી જીંદગી સુધી ખાવામાં પણ આવતી નથી, તેમજ તેનાં દર્શન થવા પણ દુર્લભ હોય છે. છતાં પણ તે વસ્તુઓને પ્રતિજ્ઞા પૂર્વક અને ઈરાદાપૂર્વક ત્યાગ કરવામાં નથી આવતે ત્યાં સુધી તે વસ્તુઓ સંબંધી નાહકને પાપબંધ થયા કરે છે.
અજાણ્યાં ફી. અજાણ્યાં ફળો કે જેનું નામ યા સ્વરૂપ પિતે યા બીજા જાણતાં ન હોય તે ન ખાવાં જોઈએ. કારણ કે તેમ કરવાથી કદાચ નિષેધ કરેલાં અથવા વિષવૃક્ષનાં ફળે. ખાવામાં પ્રવૃત્તિ થઈ જાય, માટે વિદ્વાનેએ અજાણ્યાં ફળે ન ખાવાં.
રાત્રિ ભેજનથી થતા દે. અનેક પાપસ્થાનમાં રાત્રિ ભોજન પણ એક પાપનું જ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવની ઉત્પત્તિ થાય છે. જે જે ગમે તેવા જમ્બર પ્રકાશમાં પણ દેખી