________________
૨૭૨
જે પરલેાકમાં અનંત દુઃખને માટે અને આ લેાકમાં માત્ર ક્ષણવાર સુખને માટે થાય તેવી માંસ ભાજનની પ્રવૃત્તિ કચે વિવેકી પુરૂષ ક્ષુધાતુર હાય તા પણ કરે ? અર્થાત્ નજ કરે. વળી જીવહિંસાના પાપથી પ્રાપ્ત થયેલી નરકની વેદના સહન કર્યાં વગર કઈ પ્રકારે શાન્ત થતી નથી. પ્રાણીના વધ છે જેમાં એવુ' માંસ ભેાજન છેાડી દેનાર અને દયા ધર્મનુ આચરણ કરનાર જીવ ભવાભવ સુખી થાય છે.
માખણ ખાવાના દાષા.
છાશમાંથી બહાર કાઢવ્યા પછી અંતર્મુહૃત થયે માખ શુમાં ઘણા સૂક્ષ્મ જ`તુના સમૂહેા પેદા થાય છે. માટે વિવેકી પુરૂષોએ તે માખણ ન ખાવુ. એક પણ જીવને મારવામાં પાપ તે છે, તેા જન્તુઓના સમુદાયથી ભરપુર આ માખણનુ કાણુ ડાહ્યો માણસ ભક્ષણ કરે ? અર્થાત્ દયાળુ માણુસ ભક્ષણ ન કરે. મધ ખાવાના દોષા.
અનેક જતુઓના સમુદાયના નાશ થવાથી પેદા થએલું અને જુગુપ્સનીય લાળવાળું એવા મધનુ ભક્ષણ કાણુ કરે ? એક એક પુષ્પની અંદરથી માખીએ રસ પીને બીજે ઠેકાણે તે રસને વગે છે, તેનાથી પેદા થયેલું તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ડ (એઠું) મધ ધાર્મિ ક પુરૂષ! ખાતા નથી, કાળકુટ ઝેરના કણીયા પણ ખાધા હોય તેા તે પ્રાણના નાશને માટે થાય છે. કેટલાક અજ્ઞાની જીવા કહે છે કે મધમાં પણુ મીઠાશ રહેલી છે. પણ જેના આસ્વાદ કરવાથી