________________
૨૭૪
મદિરા (દારૂ) પીવાથી થતા દાષા.
મદિરા પાનથી બુદ્ધિ નષ્ટ થાય છે. દારૂ પીને ભાન ભૂલેલા લોકોને મા–બહેનના, પોતાના પારકાના, કે શેઠ નાકરના ખ્યાલ રહેતા નથી. મડદાની માફક મેદાનમાં પડેલા દારૂડીયાના મુખમાં કુતરાં મૂતરી જાય છે. ધારી રસ્તામાં પણ તે ભાન ભૂલી નાગા થઈ આળોટે છે, અને સહેજ સાજમાં પેાતાના ગૂઢ અભિપ્રાયે-છાના વિચારી એટલી નાખે છે. ગમે તેવું સુંદર ચિત્ર હાય, તા પણ જેમ તેના ઉપર કાજળ ઢાળવાથી તેની શે।ભા નષ્ટ થઈ જાય છે, તેમ દારૂ પીનારની કાન્તિ, કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. જાણે ભૂત વળગ્યુ. હાય તેમ તે ધૂણે છે, શાકમગ્ન થઈ ગયે હાય તેમ તે રાડા પાડે છે, તથા દાહજવર ઉપડયો હાય તેમ તે જમીન ઉપર આળેટે છે. દારૂ હળાહળ ઝેર જેવેા છે. તે અગાને શિથિલ કરી નાખે છે, ઇન્દ્રિયાને અશક્ત કરી નાખે છે, અને ભારે ઘેનમાં નાખી દે છે. અગ્નિના એક તણખલાથી ઘાસની માટી ગજી મળી જાય છે, તેમ ક્રિરાપાનથી વિવેક, સયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, અને ક્ષમા એ સના નાશ થાય છે સ દોષનુ` કારણ મદિરા (દારૂ) છે અને સવ પ્રકારની આપત્તિનુ કારણ પણ મદિરા છે, માટે રાગાતુર માણસ જેમ અપના ત્યાગ કરે તેમ આત્મહિતચિંતકે એ મદિરાપાનના ત્યાગ કરવા જોઈએ.
માંસ ત્યાગ કરવા વિષે.
પ્રાણીઓના પ્રાણના નાશ કરીને જે માંસ ખાવાને