________________
૨૭૩
થાય’ વિગેરે. એ અનુભવના કાઈ પણ ઈન્કાર કરી શકયું નથી મનુષ્યને નિરોગી રાખવા હોય તે પણ જેમ અભક્ષ્ય ભક્ષણના ત્યાગની જરૂર છે, તેમ મનુષ્યને દયાળુ રાખવેા હાય તેા પણ તેની જ જરૂર છે. એ અસય ભક્ષણના ત્યાગ આજે એક ખાળકથી માંડી વૃદ્ધ પન્તના આત્માએ સંસ્કારી જૈન કુલામાં કેઈપણુ જાતિના દબાણુ, અભિમાન કે આડંબર વિના નૈસર્ગિક રીતિએ ચૂસ્તતાપૂર્વક પાળી રહ્યા હાય છે, એ સત્યના કેાઇથી પણ નિષેધ થઈ શકે તેમ નથી. અને તેવા જ આત્માએ જીવ રક્ષાદિ આત્માના ઉચ્ચ અધ્યવસાયે કાયમ માટે ટકાવી શકે છે અને પે ત ની સાત્ત્વિક, દયાળુ અને કમળ અહિંસક લાગણીએ ને ઘેર હિંસક જમાનામાં પણ જીવનના અંત સુધી આંચ આવવા દેતા નથી. એથી પેાતાને આ ભવ અને આવતા પણ સુધારનારા અને છે. તેનાથી ઉલટું જે જે વસ્તુઓને અભક્ષ્ય ગણવામાં આવી છે, તેનું ભક્ષણ કરવાથી માત્ર આ લેકમાં જ રાગાદિકના ભય છે એટલું જ નથી, પરંતુ તેના પરભવ પણ અવશ્ય મગાડવા સિવાય રહેતા નથી, અનેક પ્રકારની અસહ્ય યાતનાઓ તેને તેના બદલા તરીકે નરકાદિ દુર્ગતિમાં ભાગવવી જ પડે છે. તે વખતે અભક્ષ્ય ભક્ષણથી જે સુખ મેળવેલું હાય છે, એનાથી અનંત ગણી વધુ પીડા તેને ભોગવવી જ પડે છે, તે સિવાય છુટકારો થતા નથી. અભક્ષ્ય ભક્ષણ આદિથી પ્રત્યક્ષ અને પરાક્ષ શુ' શુ' નુકશાન થાય છે, તે હવે અહી ચેાગ્યશાસ્ત્રાદિ મહાગ્રન્થાના અનુસારે જણાવવામાં આવે છે.
-૧૮