________________
૨૭૫
ઇચ્છે છે, તે દયા નામના ધર્મ વૃક્ષના મૂળને મૂળથી ઉખેડી નાંખે છે, જે નિર'તર માંસ ખાય છે અને દયા પાળવાને ઈચ્છે છે, તે મળતા અગ્નિીમાં વેલડી રેાપવાને ઇચ્છે છે. અર્થાત્ માંસ ખાવાવાળામાં યા ટકતી નથી. પ્રાણીઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, ખાનાર, વેચાતું લેનાર, અનુમાદન આપનાર અને દેવાવાળા આ સર્વ` હિંસા કરનારજ છે. પેાતાના માંસની પુષ્ટિને માટે જે માણસેા અન્ય જનાવરનું માંસ ભક્ષણ કરે છે, તેજ તે જીવાને ઘાતક છે, કારણ કે ખાનાર સિવાય વધ કરનાર હોય નહિ.
બીજી' દિવ્ય ભાજન હેાવા છતાં પણ જે માણસા માંસનું ભક્ષણ કરે છે, તેએ અમૃત રસને સેાડીને હલાહલ વિષને ખાય છે. નિય માણસમાં ધર્મ હાય નહિ. અને માંસ ખાનારમાં દયા કયાંથી હોય ? માંસમાં લુબ્ધ થનાર માણુસ દયા અને ધર્મને જાણતા નથી. અથવા કદાચ જાણે તે પણ પેાતે માંસ ભક્ષક હોવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપે નહિ. શુક્ર અને લેાહીથી ઉત્પન્ન થયેલું વિષ્ટાના રસથી વૃદ્ધિ પામેલું, લાહીથી યુક્ત ઠરી ગયેલા મળરૂપ માંસને કેણુ બુદ્ધિમાન ભક્ષણ કરે ? અર્થાત્ ડાહ્યો માણસ તે સ્પ પણ ન કરે. માંસ ઉત્પન્ન થતાંની સાથે જ તેમાં અનંત જ'તુઓ ઉત્પન્ન થઈ જાય છે. તેથી માંસાહાર કરનાર અનંત જ'તુઓના ઘાતક અને છે. પોંચેન્દ્રિય પ્રાણીના વધ કરવાથી વધુમાં નિમિત્તભૂત થવાથી, તેના માંસનું ભક્ષણ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે. અને ત્યાં દુઃસહુ પીડા ભોગવે છે.