________________
૨૫૯
કર્યાથી ધમ શી રીતે થાય ? કારણ કે હિંસા પાતે જ પાપનું કારણ છે. એટલે હિંસા પાપને દૂર કેવી રીતે કરી શકે ? અર્થાત્ નજ કરી શકે.
વળી કેટલાક એમ કહે છે કે, દુઃખીઓને મારવામાં ઢોષ નથી, કારણ કે તેમ કરવાથી દુઃખી જીવ દુઃખમાંથી મુક્ત થાય છે. પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. કારણ કે એવી રીતે મરેલાં તે પ્રાણીએ આ દુઃખમાંથી છુટી નરક આદિ અન્ય ગતિઆમાં તેથી પણ વધારે દુ:ખ નહિ પામે તેની ખાત્રી છુ? માટે અહિ સાપ્રેમીએ આ અધા મિથ્યા વનાના ત્યાગ કરી અહિંસાના પાલનમાં દત્તચિત્ત થવુ જોઈએ.
અહિ'સાનુ` માહાત્મ્ય.
मातेव सर्वभूताना -महिंसा हितकारिणी । अहिंसैव સંસાર-મરાવકૃતસાળિઃ ||?||
અ-માતાની માફક અહિંસા સર્વ પ્રાણીઓને તિકારિણી છે. અહિંસા જ સ`સારરૂપી મરૂધરભૂમિમાં અમૃતની નીક સમાન છે. (૧)
अहिंसा दुःखदावाग्नि । प्रावृषेण्यघनावली । મનિષ્ઠવાર્તાના—મદિના પરમૌવધી: રા
અથ—દુઃખરૂપ દાવાનળને બુઝાવવા માટે અહિંસા