________________
કેઈએ આપણને સાક્ષી બનાવ્યા તે પિતાના સંબંધમાં હોય કે પરના સંબંધમાં હેય પણ કઈ જાતની લાલચ રાખ્યા વિના સત્ય કહેવું. અર્થાત્ બેટી સાક્ષી ન આપવી. આ પાંચ મેટાં અસત્ય છે. તેને ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત કહેવાય છે.
વળી સર્વ લેકમાં જે વિરૂદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસને ઘાત કરવાવાળું હોય અને જે પુણ્યનું પ્રતિપક્ષી હોય તે અસત્ય કદિપણ બલવું નહિ. વિશ્વાસઘાત કર એ ઘણું મોટું પાપ છે.
અસત્ય બોલવાથી થતા ગેરફાયદા.
અસત્યના ફળરૂપે મૂંગાપણું, તેતડાપણું, તેમજ મુખના વિવિધ રેગે પ્રાપ્ત થાય છે, એમ જાણીને મનુ
એ અસત્યને ત્યાગ કરે જરૂરી છે. વળી અસત્ય બેલવાથી લેકમાં હલકાઈ થાય છે. “આ માણસ જુઠ્ઠો છે એવી વચનીયતા થાય છે અને પરલેકમાં અગતિ થાય છે. જે વસ્તુ પિતે જાણતા ન હોઈએ, કે જેમાં આપણને શંકા હોય, એવી બાબતમાં પ્રમાદથી પણ બુદ્ધિમાને અસત્ય ન બોલવું. હોય તેને છુપાવવું, ન હોય તેને ઉભું કરવું, હેય તેનાથી જુદું કહેવું, કોઈને સદોષ પ્રવૃત્તિમાં પ્રેરવું, કેઈને અપ્રિય વચન કહેવું, કેઈને ગાળ ભાંડવી વિગેરે, અસત્ય વચનેથી વળિયા વડે જેમ મેટાં ઝાડ ભાંગી પડે તેમ કલ્યાણને નાશ