________________
૨૬૮
મનમાં જુદું હોય છે, વાણીમાં જુદું હોય છે, અને ક્રિયામાં જુદું હોય છે. કોઈએ તેને પિતાનું સર્વસ્વ આપી દીધું હાય, છતાં તેની પાસેથી બધું ખાલી થઈ જાય ત્યારે તેનું પહેરેલું કપડું પણ લઈ લેવાની વેશ્યા દાનત કરે છે. એવી નિહ ગણકાને ડાહ્યા માણસે હંમેશાં ત્યાગવો.
પરસ્ત્રીગમનના દે. ઉપાસકે તે પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તે પછી સર્વપાપના મૂળરૂપ પરસ્ત્રીઓની તે વાત જ શી ? જે નિર્લજજ સ્ત્રી પિતાના વહાલા પતિને તજી બીજા પતિને ભજે છે, તે ચંચળ ચિત્તવાળી પરસ્ત્રીને વિશ્વાસ છે? અર્થાત તેને વિશ્વાસ ન જ રાખવે. પરસ્ત્રી ગમનમાં જીવનું જોખમ છે, તે પરમ વેરનું કારણ છે, તથા ઉભય લેકથી વિરૂદ્ધ છે, માટે તેને ત્યાગ કરે.
પરસ્ત્રીગમન કરનારનું આ લેકમાં રાજા તરફથી સર્વ ધનનું હરણ અને શરીરના અવયવોનું છેદન થાય છે તથા મરણ પામ્યા બાદ તેને ઘર નરકની પ્રાપ્તિ થાય છે. જેણે પિતાને પરાક્રમથી આખા વિશ્વને વ્યાપ્ત કર્યું હતું, તે રાવણ પરસ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છામાત્રથી કુળને ક્ષય કરનારે થયે, તથા નરકગતિને પામે. પરસ્ત્રી ગમે તેવા લાવણ્યવાળી હોય, સર્વ સૌંદર્યનું સ્થાન હોય, તથા વિવિધ કલાઓમાં કુશલ હેય, છતાં તેને ત્યાગ કરે. પરસ્ત્રીના સાન્નિધ્યમાં પિતાની મને વૃત્તિને જરાપણ મલિન ન થવા