________________
૨૬૭
(૪) બ્રહ્મચર્ય. વિષય વાસના પરિણામે દારૂણ છે.
પોતાની સ્ત્રીમાં સંતષિત થવું અને પરસ્ત્રીને ત્યાગ કરે એ ગૃહસ્થનું ચોથું અણુવ્રત છે. નપુંસકપણું અને ઈન્દ્રિયછેદ આદિ અબ્રહ્મચર્યનાં ફળે છે. અબ્રહ્મ આરંભમાં જ મનહર છે પરંતુ પરિણામે તે કિપાકવૃક્ષના ફળની પેઠે અતિ દારૂણ છે. અબ્રહ્મથી કંપ, વેદ, શ્રમ, મૂછ, ભ્રમ, ગ્લાની બલક્ષય, ક્ષયરોગ વગેરે અનેક રે શરીરમાં ઉત્પન થાય છે. ગમેતે સત્પરૂપ હય, પરંતુ તેના હૃદયમાં જે સ્ત્રીભેગની કામના જાગી તે તેના હૃદયમાંથી બધા ઉત્તમગુણે દેશ નિકાલ થયા જાણવા. માયાશીલતા, કરતા, ચંચળતા, કુશીલતા વગેરે દેશે સ્વાભાવિક રીતે જ સ્ત્રી કે પુરૂષની કામવાસનાની સાથે રહેનારા છે. અપાર મહાસાગરને પાર પામ સંભવિત છે. પરંતુ પ્રકૃતિથી જ વક એવી કામવાસનાનાં દુશ્ચરિત્રને પાર પામવો સહેલું નથી. કામવાસના પતિ, પુત્ર, ભાઈ વગેરેને પણ પ્રાણના સંશયવાળા અકાર્યને વિષે આરેપિત કરે છે. કામવાસના સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવી છે, શેકનું મૂળ છે, કંકાસની જડ છે અને દુઃખની ખાણ છે.
વેશ્યા સ્ત્રીના દે કામવાસનાને વશ બની જેઓ વેશ્યાગમન કરે છે, તેમના દુઃખને પાર રહેતો નથી. કારણ કે વેશ્યાઓના