________________
૨૬૯
દેનાર સુદર્શન શ્રેષ્ઠિના ગુણેાની અમે કેટલી સ્તુતિ કરીએ ?’ અર્થાત્ તેમના સંખ ́ધમાં જેટલી પ્રશંસા કરીએ તેટલી આછી જ છે. ઐશ્વર્યંમાં મેટા રાજરાજેશ્વર હાય, તથા રૂપમાં કામદેવ સમાન હાય, તે પણ જગદખા સતી શિરોમિણ મહાસતી સીતાએ જેમ રાવણને તયેા તેમ સ્ત્રીએ પરપુરુષને તવા જોઇ એ. પરસ્ત્રી-પુરૂષમાં આસક્ત એવાં સ્રીપુરુષને ભવ ભવ નપુ ંસકપણું, તિ ચપણુ અને દાગ્યપણુ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચય ના મહિમા.
ચારિત્રના પ્રાણસરખા અને મેાક્ષના એક અસાધારણ કારણ સરખા બ્રહ્મચર્યને આચરનાર મનુષ્ય પૂજ્યે વડે પણ પૂજાય છે. બ્રહ્મચર્ય આચરનારાં મનુષ્ય લાંખા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, દઢબાંધાવાળા, તેજસ્વી તેમજ મહાન પરાક્રમવાળા થાય છે. માટે મનુષ્યે બ્રહ્મચર્ય નું સેવન કરવા તત્પર રહેવું.
(૫) પરિગ્રહ પરમાણુ.
ઇચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળુ ગૃહસ્થેનું પાંચમુ અણુવ્રત છે. ધનધાન્યાદિ નવપ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરવું. પરિમાણ કરતાં અધિક થઈ જાય તે તેને શુભ માગે વાપરી નાંખવું.
પરિગ્રહના દાષા.
પરિગ્રહ એટલે સ`ગ, આસક્તિ અથવા મૂર્છા. મૂર્છાના