________________
૨૬૩
થાય છે. કુપથ્ય કરવાથી જેમ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય લવાથી વેર, વિરેધ, વિષાદ, પશ્ચાત્તાપ, અવિશ્વાસ, અપમાન વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય છે. અસત્ય ખેલવાથી જીવાને નિગેાદ, તિયચ અને નરક ગતિ પ્રાપ્ત થાય છે. ભયથી કે વહાલા મનુષ્યના આગ્રહથી પણ કાલિકાચા ની જેમ અસત્ય ન જ ખેલવુ'. જે માણસ ભયથી કે આગ્રહથી અસત્ય ખેલે છે, તે વસુરાજાની જેમ નરકના અધિકારી થાય છે. વળી સાચુ પણ બીજાને પીડા કરનારૂ વચન ન ખેલવુ, આ પ્રમાણે ખીજાના પ્રાણ જાય એવુ· સત્ય મેલી કૌશિક તાપસે નરકતિ વહેારી લીધો, એટલે કે કૌશિક તાપસને પારધિઓએ પૂછ્યુ કે મૃગનું ટાળુ' કઈ ખાજી ગયું છે? તાપસે જે ખાજી મૃગનું ટાળુ' ગયુ હતું તે ખતાવ્યુ'. આથી પારિધએએ મૃગાના નાશ કર્યો. તેમાં તાપસના બેદરકારી ભર્યા વચનથી એ જીવા મરણને શરણ થયા અને પેાતાની પણ દુર્ગતિ થઈ. એટલે બીજાને પીડા કરનારું' વચન ખેલતાં પહેલાં ખૂબ વિચાર કરવા જોઈએ એ તાપય છે. વળી થાડુક પણ જુઠું ખેલવાથી રૌરવાદિ નરકમાં જવુ પડે છે, તા જિનેશ્વર ભગવાનની વાણીને અન્યથા કહેવી તેઓની શુ ગતિ થશે ?
અહિં‘સા વ્રતરૂપી પાણીના રક્ષણ માટે ખીજા વ્રતે પાળ સરખાં છે. તેમાંથી સત્યના ભંગ થતાં આખી પાળ તૂટી જઈ બધું નાશ પામે છે. બુદ્ધિમાનાએ સર્વ જીવાને