________________
૨૬૪
ઉપકારક સત્ય ખેલવુ' જોઈ એ અથવા સર્વો સાધક મૌનપણે રહેવું, પરંતુ અસત્ય ખાલી સ્વપરને દુઃખકર્તા તા નજ થવુ'. કાઈ પૂછે તા પણ વરનું કારણ, પારકા મને ભેદનારૂં, કશ, શ”કાસ્પદ, Rsિ'સક કે અસૂયાયુક્ત વચન ન ખેલવુ, પરંતુ દયા આદિ ધના ત્રસ થતા હોય, સન્માગ ના લેપ થતા હાય,પરમાત્માના સિદ્ધાંતાના વિનાશ થતા હોય તેા પૂછ્યા વિના પણ શક્તિ હાય તેા તેનું નિવારણ કરવા માટે લેાકેાને સત્ય હકીકત સમજાવવા પ્રયત્ન કરવા જોઈ એ. દાવાનળમાં બળેલાં વૃક્ષેા વર્ષાઋતુમાં પાછા નવપદ્ઘતિ થાય છે, પણ્ દુચન રૂપ અગ્નિથી દગ્ધ થયેલાં મનુષ્ચા સાદ્ધ થતાં નથી. ખરછીના ઘા હજી રૂઝી જાય છે, પરંતુ કુવચનના ઘા રૂઝાતા ઘણું સમય લાગે છે. માટે વાણીને વિચારીને જ ઉચ્ચારવી. સત્ય વચને મનુષ્યને જેટલા આહ્લાદ, આપે છે, તેટલે આહ્લાદ, ચ'દન, ચ'દ્રિકા, ચંદ્રકાંતમણિ, અને મેતી પ્રમુખનીમાળાએ નથી આપતી. એક તરફે અસત્યથી થતુ' પાપ મૂકે અને બીજી તરફ ખીજા બધાં પાપ મૂકે તેા પણ અસત્યવાળું પલ્લું જ ભારે થાય. મહાન પાપીઓના પશુ ઉદ્ધારના ઉપાય છે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય અસત્યને છેડતા નથી ત્યાં સુધી તેના ઉદ્ધારના કાઈ ઉપાય જ નથી.
સત્યવાદીની શ્રેષ્ઠતા
સત્ય એ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. જેએ સત્ય જ ખેલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે.