________________
૨૦
એ વર્ષો ઋતુના મેઘની શ્રેણી તુલ્ય છે અને સંસારમાં પરિભ્રમણ કરવારૂપ રોગથી પીડાયેલા જીવાને માટે પરમ ઔષધિ તુલ્ય પણ અહિંસા જ છે.
हेमाद्रिः पर्वतानां हरिरमृतभुजां चक्रवर्ती नराणां, शीतांशुज्र्ज्योतिषां स्वस्तरुवनिरूहां चंडरोचिर्य हाणाम् । सिन्धूस्तोयाशयानां, जिनपतिरामर्त्यमत्यधिपानां, यद्यद्व्रतानामधिपतिपदवीं यात्यहिंसा किमन्यत् ॥ ३॥
અ-પતામાં જેમ મુરુ, દેવામાં જેમ ઇન્દ્ર, મનુષ્ચામાં જેમ ચક્રવતી, ન્યાતિષગણમાં જેમ ચ', વૃક્ષામાં જેમ કલ્પવૃક્ષ, ગ્રહોમાં જેમ સૂર્ય, જળાશયામાં જેમ સમુદ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને અસુરેન્દ્રોમાં જેમ જિને શ્વર દેવ મહાન છે તેવી જ રીતે સ તામાં અહિંસાવ્રત શિરોમણિ ભૂત છે.
દીર્ઘમાયુઃ પર્-બ-માગ્યું જાધનીયતા । अहिंसायाः फलं सर्व किमन्यत्कामदेव सा ||४||
અ-સુખદાયી લાંબુ આયુષ્ય, ઉત્તમરૂપ, નીરાગતા, અને પ્રશ'સનીયતા એ સર્વ અહિંસાનાં કળા છે, વધારે કહેવાથી શું? સ પ્રકારના મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા સાક્ષાત્ કામધેનુ સમાન છે.
સત્ય ( ખીજું અણુવ્રત )
ગૃહસ્થાનું ખીજું અણુવ્રત અસત્ય ન ખેલવા સબ'ધી