________________
૨૫૭
હિસા સર્વ રીતિએ ત્યાજ્ય છે.
કેાઈને એવી શકા થાય કે જીવßિસા કરીને પૈસે મેળવવે, પછી દાન આપીને તે પાપથી છુટી જઈશું, તેને શાસ્ત્રકારો ઉત્તર આપે છે કે, પ્રાણી પેાતાનુ વિત બચાવવા માટે રાજ્ય પણ આપી દે છે, એવા એ જીવિતના વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વીના દાનથી પણ ધાઈ શકાતું નથી. વનમાં રહેનારાં, વાયુ, જળ અને તૃણુ ખાઈ ને જીવનારાં નિરપરાધી પશુઓને માંસને માટે મારનારા ખખર નોટો અન્યાય કરે છે. જે માણસ પેાતાના શરીરે એક ડાભનું તૃણુ વાગવાથી પણ દુઃખી થઈ જાય છે, એવા માણસ નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ શસ્ત્રો વડે શા માટે મારતા હશે ? પોતાના ક્ષણિક સુખને માટે સ્વા પરાયણ ક્રૂર લેાકેા બીજા પ્રાણીના આખા જન્મ નાશ કરી નાંખે છે. કોઈ માણસને ‘તું મરી જા' એટલુ` કહેવા માત્રથી પણ દુ:ખ થાય છે, તેા પછી દારૂણ શસ્ત્રો વડે તેને મારતાં કેટલુ દુઃખ થતુ' હશે, એ મારનાર જીવે. પેાતે જ વિચારવુ જોઈ એ. શાસ્ત્રમાં કહ્યુ` છે કે પ્રાણીઓના ઘાત કરવા વડે રૌદ્ર ધ્યાનમાં તત્પર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતિ એ સાતમી નરકે ગયા છે. મનુષ્યાએ હાથ વિનાના થવું તે સારૂ છે, પાંગળા થવુ તે સારૂ' છે, અને શરીર વિનાના થવું તે સારૂ છે, પણ સ`પૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવુ': તે સારૂ' નથી. વિાની શાન્તિને માટે કરાયેલી હિ'સા પણ ઉલટી વિશ્ર્વને માટે થાય છે. અને કુલાચાર
૧-૧૭