________________
૨૬
તેને ન છેડે તે તેના ઉદ્ધાર પણ કાલક્રમે શકય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રાહ–દુરાગ્રહરૂપી જલજ તુએથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટે તે પણ એક ફલક –પાટીયુ' છે. અપૂયની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કમ સંચય કર્યો છે, તેનુ' પ્રક્ષાલન કરવાને માટે ‘દેવદન’ અને ‘દેવપૂજન’સમાન ખીજું કેાઈ જલ નથી મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અંધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદન અને દેવ પૂજા એ મિથ્યાત્વરાગના પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યાત્વ અધકારનુ` નિવારણ કરવા માટે પરમ દીપક છે. મિથ્યાત્વ શત્રુને ઉચ્છેદ કરવા માટે પરન શસ્ત્ર છે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દ્વીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયોગ કર્યા સિવાય આજસુધી કાઈ ને ચાલ્યુ' નથી, વત માનમાં ચાલતુ નથી અને ભવિષ્યમાં ચાલવાનુ` નથી. એ સત્યને સત્વર સમજી અને આત્માદ્ધાર માટે દેવદર્શનાદિ ધમ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું ોઈ એ.
વળી શ્રી જિનેશ્વર દેવનુ પૂજન કરનારા શ્રી જિનેશ્વર દેવના વીતરાગતાદિ અનંત ગુણ્ણાનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. શ્રી