________________
૨૩૩ થઈ ગયું, ને અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃત કુંડમાં સ્નાન કર્યું. (૨૦)
सुप्रभातं सुदिवसं, कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥२१॥
હે વીતરાગ પરમાત્મન ! ત્રણલેકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એ મારે આજનો દિવસ કલ્યાણકારી બને અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧)
ગદ્ય છિના મોવારા, મદ રાવ નિતારો अद्य मोक्षसुखं जात-मद्य ती! भार्गवः ॥२२॥
હે નાથ ! આજે આપના દર્શનથી મારા મોહના પાશે છેદાઈ ગયા, મેં આજે રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળ, મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસાર સાગ રને તરી ગયે. (૨૨)
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥२३॥
શ્રત સાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ એટલે મેક્ષ લક્ષ્મીનું બીજ છે. (૨૩)
सा जिह्वा या जिनं स्तौति, तच्चित्तं यत्तदर्पितं । तावेव केवलौ ग्लाध्यौ, यो तत्पूजाकरौ करौ ॥२४॥