________________
૨૩૦
શ્રી જિનેશ્વર પરમાત્માનું દર્શન કરવાથી તથા સાધુ પુરૂષને વન્દન કરવાથી છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી આત્મામાં પાપ ટકી શકતું નથી. (૮)
दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥९॥
શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપને નાશ કરે છે, શ્રી જિનેશ્વરનું વંદન વાંછિતને આપનારું થાય છે અને તેમનું પૂજન બાહ્ય. અત્યંતર ઉભય પ્રકારની લક્ષ્મીને પૂરનાર બને છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પકુમ-કઃપવૃક્ષ છે. (૯) , धूपं हन्ति पापानि, दीपो मृत्युविनाशनः । નિર્વિઘુ સાચું, મણિT શિવ II?ો. " શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્યપૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણ એ મેક્ષને આપવાવાળી થાય છે. (૧૦)
जो पूएइ तिसंज्ज्ञ, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्ज्ञइ, अहवा सत्तमे जम्मे ॥११॥
જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પર માત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે-મુક્તિમાં જાય છે. (૧૧)