________________
૧૩
ચર્ચા કરવા કરતાં ‘આપણે કેવા થવું જોઈએ ?' એની ચર્ચો, એજ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપ બેઠો છે, તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાસ્ત્રે નિન્દી નથી, કિન્તુ પ્રશ'સી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં” એ સૂવિરૂદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છેાડવુ, એ સૂત્રાનુસારી ક્થન છે.
શ’કા—અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ દિનપ્રતિદિન વિધિમાના લાપ થતા જાય છે, એમ નથી લાગતું?
સમાધાન—એવા એકાન્ત શાસ્ત્રકારોને માન્ય નથી. આહિધાર્મિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિના હેતુ છે. તેથી નેગમ નયના મતે આક્રિયામિકની અસત્પ્રવૃત્તિ પણ સત્પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તે સત્પ્રવૃત્તિની ખાધક નહિ પણ સાધક જ હાય છે. શરત એટલી જ છે કે તેનુ' હૃદય તત્ત્વનું' વિરાધક નહિ હોવુ જોઈ એ, કિન્તુ અવિ રાધક હાવુ જોઈએ.
શ’કા—તત્ત્વનું અવિાષક હૃદય કાને કહેવાય ? સમાધાન–શાસ્ત્રામાં એવા હૃદયવાળાને અપુનમન્ધક આદિ શબ્દોથી સાધ્યા છે. અપુનમન્ધક આત્મા તેને કહેવાય છે કે જે અતિ તીવ્રભાવે પાપને કરતા નથી, જેને ભવના રાગ-બહુમાન હાતુ નથી અને જે સČત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારા હૈાય છે. એવા માર્ગાનુસારી આત્માની