________________
૨૧૩
સમાધાન—નથી એમ કહેવું ખાટુ' છે, પણ પ્રમાણમાં થાડા છે, તે પણ સમ્યગજ્ઞાનના પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિ`ળ ભાવથી દેવદર્શનાદિ ધમ ક્રિયા કરનારાઓની સખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધ ક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદશન-વંદનાદિ ધ ક્રિયાઆના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઇચ્છિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી.
કહ્યુ` છે કે—
कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचर फरम् । સ્વાતિ ને ૨ મન્ત્રોડજિ, સર્વદુઃલવિષાપદ્ઃ ॥ ર્ ॥ न पुण्यमपवर्गीय, न च चिन्तामणिर्यतः । સજ્જ તે નમા, મિતુયોઽમિપિયતે ॥ ૨ ॥
66
હે ભગવન્! જેઓ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ મ'ત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તેઓ અપડિત છે. (૧)
અચિત્ત્વ શક્તિવાળા કલ્પવૃક્ષ પણ કલ્પનાગાચર મનમાં કપેલા ફૂલને જ આપે છે. ગાડિક આદિ મંત્ર પણ સવ દુઃખરૂપી વિષને હણનારા થતા નથી. (૨)