________________
૨૦૮
છે, હુ` રતિ અતિ સહિત છું. પ્રભુ શાક રહિત છે, હુ ચાક સહિત છું. પ્રભુ ભયરહિત છે, હુ* ભય સહિત ધ્યું, પ્રભુ દુગ'ચ્છા રહિત છે, હું દુગચ્છા સહિત છું. પ્રભુ નિવેદી છે, હું સવેદી છું. પ્રભુ અક્લેશી છે, હુ ફ્લેશ સહિત છુ.. પ્રભુ અહિંસક છે, હું હિંસક છું પ્રભુ વચન રહિત છે, હુ' મૃષાવાદી છું. પ્રભુ અપ્રમાદી છે, હું પ્રમાદી છું, પ્રભુ આશા વિનાના છે, હું આશાવાળા છુ. પ્રભુ સવ જીવાને સુખ દેનાર છે, હુ. ઘણા જીવાને દુ:ખ દેનારા છું. પ્રભુ અવ'ચક છે. હુ' વંચક છું. પ્રભુ આશ્રયથી રહિત છે, હુ. આશ્રવથી દબાયેલે છું. પ્રભુ નિષ્પાપ છે, હુ સપાપ છું. પ્રભુ કમ રહિત છે, હુ કમ` સહિત છું. પ્રભુ સવના વિશ્વાસપાત્ર છે, અવિશ્વાસપાત્ર છું. પ્રભુ પરમાત્માપદને પ્રાપ્ત થયેલા છે, હું અહિરાત્મપણે વવાવાળા છું. એ રીતે પ્રભુ અનેક ગુશ્થાએ કરી ભરપુર છે, હુ સ પ્રકારના દુ ાથી પરિપૂર્ણ છું. એજ કારણે હું આ સ`સાર રૂપ અટવીમાં અનત કાળ થયા ભટકવા કરૂ છું, આજે પૂણુ ભાગ્યેાયે મને ભગવાનની મૂર્તિના દર્શન થયાં અને તેના આલ’મનથી મને પ્રભુના ગુણાનુ અને મારા અવગુણ્ણાનું સ્મરણ થયું. પ્રભુના ગુણા અને મારા અવગુણું! સમજવામાં આવ્યા. હવે હું મારા દાને છેાડવાના પ્રયત્ન કરૂં અને જે મા પ્રભુએ દર્શાવ્યા છે તે માગે ચાલુ'. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વર્તવાનુ. તેઓએ ફરમાવ્યુ છે તેવી રીતે વર્તન કર્',