________________
૨૦૦
વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તા-૧’
જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવના અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રોમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માન્યને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવુ અનુષ્ઠાન એક જ વાર પ્રાપ્ત થઈ જાય તેા પણુ તેના સ્વાદ કદી પણ જતા નથી. ઉપરોક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનેામાં પ્રથમના ત્રણ અનુષ્ઠાના ચેાગાભાસ હોવાથી હિતકારક નથી. છેલ્લાં બે અનુષ્ઠાન ચેાગસ્વરૂપ હાવાથી આત્માને અત્ય'ત હિત કરનાર છે.
શ્રી જિનપૂજાથી આઠે કર્મના ક્ષય. ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તત્રાદિક વડે શ્રી જિન ગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કમ નાશ પામે છે.
શ્રી જિન મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રાનુ... સાફલ્ય થવા સાથે દનાવરણીય કમ નાશ પામે છે.
જીવ યતના અને જીવ દયાની ભાવનાપૂર્ણાંક શ્રી જિન પૂજા થતી હાવાથી અશાતાવેદનીય આદિના ક્ષય થાય છે.
શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દુન