________________
૧૯૮
અપેક્ષા વિના ચંદનગધસમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિને હાય છે. ચક્રનું ભ્રમણ જેમ પ્રારંભમાં દંડના વ્યાપારથી હાય છે, પણ પછી પેાતાની મેળે જ સંસ્કારના ચેગે ફર્યા કરે છે તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હાય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સ’સ્કાર વિશેષથી હેાય છે.
T
બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે:વિષાનુષ્ઠાન-વિષ સ્થાવર અને જગમ એમ બે પ્રકારનું છે. સામલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જ'ગમ વિષ છે. એ ઉભય પ્રકારનુ` વિષ જેમ પ્રાણના નાશ કરે છે, તેમ લબ્ધિ કીતિ આદિ આ લોકના ફૂલની અપેક્ષાથી કરવામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધમ કરતી વખતે અપેક્ષા-આલાકના ફૂલની ઇચ્છા રાખવી તે અંતઃકરણના પરિશુદ્ધ પરિણામના તત્કાલ નાશ કરે છે તથા કલ્પતરૂ અને ચિન્તામણિ આદિની ઉપમાંથી પણ અવિક એવા ધર્માંવડે તુચ્છ એવી કીતિ આદિના લાભની આકાંક્ષા ધર્માંની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે.
ગરાનુષ્ઠાન—કુદ્રવ્યના સચાગથી ઉત્પન્ન થનારૂ વિષ-વિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. ઐહિક ભાગથી નિઃસ્પૃહ કિન્તુ સ્વર્ગ સુખની સ્પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુછાન કહેવાય છે, જેમ વિષ તત્કાલ પ્રાણના નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે, તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા ખાદ ભવાન્તરમાં મહા અનને કરનારૂ થાય છે.