________________
૧૯૬
વગ–વણ–શબ્દ કિયાદિમાં બોલવામાં આવતા સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ.
અર્થગ-શબ્દને અર્થ–વાચ્ય-અભિધેય અથવા તાત્પર્યનું ચિન્તન.
આલંબનગ–બાહ્યપ્રતિમાદિવિષયક એકાગ્રતાપૂર્વક ધ્યાન.
અનાલંબન–જેમાં રૂપિ દ્રવ્યનું આલમ્બન નથી તેવી નિર્વિકલ૫ ચિત્માત્ર સમાધિ સ્થાન અને વર્ણ, એ બે સાક્ષાત્ કિયા રૂપ છે માટે કર્મચાગ કહેવાય છે. અર્થ, આલંબન અને અનાલંબન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનગ કહેવાય છે.
સ્થાનાદિ પ્રત્યેક યુગના ચાર ચાર પ્રકાર છે તેને ક્રમ નીચે મુજબ છે –
ઈચ્છાગ–સ્થાનાદિગયુક્ત રોગીઓની કથામાં પ્રીતિ-જાણવાની ઈચ્છા અથવા જાણવાથી થયેલે હર્ષ તે પણ યથાવિહિત સ્થાનાદિ રોગને સાધવાની ઈચ્છારૂપ છે. સમાન મુદ્રા. (૪) યોગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડેડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બંને કેણીને પેટ ઉપર સ્થાપના કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળનો ભાગ ચાર આંગળ અંતરવાળે અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળ રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુકતાશક્તિ મુદ્રામાં બન્ને હાથ પિલા જેડી લલાટસ્થાને લગાડવાનાં હોય છે.