________________
૧૯૫
ત્યાદિને ઉદય છે, તેને અનુક્રમે આસનવડે, અશનિવડે અને ગુરૂસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસનાદિ અને અશન-હિત મિત આહારાદિ.
સિદ્ધિ-અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિપ્રાપ્તિ. જેમાં અધિક ગુણી પ્રત્યે વિનય, હીનગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે.
વિનિયોગ-સ્વપ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાયવડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માક્તર સુધી પ્રકૃણ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે.
પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબંધવાળા હોવાથી વેગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની શુદ્ધિપૂર્વક થત ધર્મવ્યાપાર વિશેષ કરીને “ગ' સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ રોગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે સ્થાનાદિ ચગના પ્રકારે નીચે મુજબ છે.
સાગ–સ્થાન-આસનવિશેષ, કાત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ, તથા ગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તા શુતિમુદ્રા ઈત્યાદિનું યથાયોગ્ય પાલન
૧ ચૈત્યવંદનમાં સ્તવપાઠ [ નમોહ્યુનું ઈત્યાદિ રોગમુદ્રાથી, વંદન અરિહંત ચેઈયાણ આદિ જિનમુદ્રાથી અને પ્રણિદ્ધાન [જયવિયરાય ઈત્યાદિ મુતાશકિતમુદ્રાથી કરવાનું હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથને સંયોગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે યોગમુદ્રા. જિન એટલે વિનોને જીતનારી મુદ્રા. મુકતાશુકિત એટલે મેતીની છીપ