________________
૧૯૭
પ્રવૃત્તિન–યથાવિહિત સ્થાનાદિ વેગનું અવિ કલ-પરિપૂર્ણ પાલન.
સ્થિરગ–અભ્યાસના સૌષ્ઠવથી યથાવિહિત સ્થાનાદિ રોગનું અતિચાર રહિત સંપૂર્ણ પાલન.
સિદ્ધિગ–સ્થાનાદિ ગની સંપૂર્ણ સિદ્ધિ.જેનાથી ગિની સિદ્ધિવિનાના બીજા પ્રાણીઓને પણ તેની સમીપમાં
ગનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયોગીની પાસે હિંસાશીલ પ્રાણી પણ હિંસા કરી શકતું નથી, અસત્યપ્રિય પ્રાણ પણ અસત્ય બેલી શક્તિ નથી. ઈત્યાદિ.
અથવા સ્થાનાદિ પ્રત્યેક રોગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારના છે.
પ્રીતિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હાય, પરમ પ્રીતિ હોય અને શેષક્રિયાનો ત્યાગ હેય, તે પ્રીતિ અનુષ્ઠાન છે.
ભક્તિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હેય, પરમ ભક્તિ હોય અને શેષ કિયાને ત્યાગ હોય તે ભક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હોય છે, પરંતુ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. એટલે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે.
વચનાનુષ્ઠાન–શાસ્ત્રના વચન મુજબ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે.
અસંગાનુષ્ઠાન-દઢતર સંસ્કારથી શાસ્ત્રના વચનની