________________
૨૦૪
મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવાની હાય છે. તેથી શ્રી જિત પૂજા કરનાર આત્મા રત્નત્રયીના ઉપાસક બને છે, તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સવિરતિ પ્રેમની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
રત્નત્રયી: શ્રી જિનેશ્વરદેવ એ પરમ સ વિરતિધર ઉત્કૃષ્ટ સાધુ પુરૂષ છે, તેમની સેવા કરવાથી સર્વ વિરતિને આવરણ કરનારૂ ચારિત્ર માહનીય કમ નાશ પામે છે. તેથી જીવ વડેલા ચા મેાડા સવિરતિને પામે છે. શ્રી જિનેશ્વરદેવ એ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા છે, તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવરક, દન મેાહનીય ક નાશ પામે છે. શ્રી જિનેશ્વરદેવ ક્ષાયિક કેવળ જ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ દેવળજ્ઞાનાવરણીય કર્મો નાશ પામે છે.
એ રીતે શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય-ભાવ ઉમય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિ ધર્મો અને જ્ઞાનાદિક ગુણ્ણાની આંશિક સાધના નિરતર થાય છે અને તે પૂજા પુણ્યવ ́ત પ્રાણીઓના ઘર આંગણે નવ નિધાન પ્રગટાવે છે,
દ્રવ્ય પૂજા ખંધી પુરી કર્યા પછી ત્રીજી વખત * નિસીહિ' કહી ચૈત્યવદનાદિ ભાવ પૂજામાં જોડાવું.
શ્રી જિન દર્શન વખતની વિચારણા : શ્રી જિનમૂર્તિની મુખાકૃતિ જોઈ વિચારવું જોઈએ કે-અહા !
આ મુખ કેવું સુઉંદર છે ? કે જેના વડે કોઇના પણ અવણુ વાદ એલાયા નથી. જેમાંથી કી હિં'સક કઠોર કે મૃષાવચન