________________
૨૦૫
નીકળ્યું નથી. તેમાં રહેલી જીલ્લાથી કદી રસનાના વિષયનું રાગદ્વેગથી સેવન કરાયું નથી. કિનતુ આ મુખ દ્વારા ધર્મ દેશના આપીને અનેક ભવ્ય જીને આપે આ સંસાર સમુદ્રથી પાર ઉતારેલા છે, માટે આપનાં આ મુખને સહસ્ત્રશ: ધન્યવાદ છે.
હે ભગવન્ આપની નાસિકા દ્વારા : સુરભિ . કે અસુરભિ ગંધરૂપ ધ્રાણેન્દ્રિયના વિષને રાગ અગર શ્રેષથી કદી પણ ઉપભેગ કરાયેલે નથી, માટે આપની આ નાસિકાને પણ હજારેવાર ધન્ય છે.
હે ભગવન આપની આ ચક્ષુદ્વારા પાંચ વર્ણ રૂપ વિષને ક્ષણવારને માટે પણ રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભેગા થયેલ નથી. કેઈ સ્ત્રીની તરફ મેહની દ્રષ્ટિથી કે કઈ દુશ્મનની તરફ ઈર્ષાની - દ્રષ્ટિથી જોવાયેલ નથી, માત્ર વસ્તુ સ્વભાવને વિચાર કરી આપની ચક્ષુઓ સદા સમભાવે રહેલ છે. એવાં આપનાં . નેત્રને કેટિશ: ધન્યવાદ છે.
હે ભગવન આપના આ બે કાને વડે વિચિત્ર પ્રકારનાં રાગ રાગણીઓ શ્રવણ કરવાના વિષયેનું સરાગપણે.. સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે બૂરા, જેવા શબ્દ કાને પડ્યા, તેવા સમર્ભાવપણે સંભળાયા છે, માટે. આપના આ બે કાને પણ ધન્યવાદને ચગ્ય છે.
હે ભગવન આપના શરીરથી કઈપણ જીવની હિંસા આદિનું સેવન થયું નથી. પરંતુ કેવળ યતના પૂર્વક.