________________
૧૯૪
KANTIE
વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે" उगदेयधियाऽत्यन्त', संज्ञाविष्कम्भणान्वितम् ।।
સ્ટામિવિરહિત, શુદ્ર હી પ્રતીદામ છે રે ?”
જેમાં “આજ એક સારભૂત છે એવી અત્યન્ત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લેભાદિ સંજ્ઞાઓનું વિષ્ક ભણ–રોકાણ છે તથા જે ફલની અભિસધિ આકાંક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને “સંશુદ્ધ અથવા વિશુદ્ધભાવન યુક્ત કહેલું છે. (૩) . પુષ્ટિ–
પુપચય, શુદ્ધિ-પાપક્ષય અણ શુભાનુબંધ માટે શાસ્ત્રકારોએ ક્રિયાના પાંચ આશા બતાવ્યા છે.
તે અનકમે નીચે મુજબ છે – પ્રણિધાન–પિતાથી હીન કટિવાળા જીવે ઉપર દ્વેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક સ્વએગ્ય નિરવઘ અનુષ્ઠાન સાધવામાં સાવધન-એકાગ્ર રહેવું.
પ્રવૃત્તિઅધિકૃત ધર્માનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ણ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી.
વિનજય-ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિદ્યાનું નિવારણ કરવું. માર્ગમાં જતાં જેમ કટક, જવર અને દિશાહ વિઘભૂત થાય છે, તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિઘસમાન શીતષ્ણાદિ પરીષહ છે, જવરવિધ્રસમાન શારીરિક રોગે છે અને દિશામહસમાન મિથ્યા