________________
૧૯૧
શ્રદ્ધાસ વેગસૂચક—મેાક્ષની તીવ્ર અભિલાષા અને ભવનિવેદને અભિવ્યક્ત-પ્રગટ કરનાર-૧
પ્રેાલ્લુસદ્દભાવરામાંચ—સ્વાભાવિક પુલક–રામાંચના અનુભવ થઈ રહ્યો હોય તેમ,
વધતા જતા શુભ આશયવાળુ' તથા. પ્રણામાદિ નિરવદ્ય ક્રિયાયુકત દેવાવિન્દન કરવુ, આદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારાને અભિમત છે.
ર
" शुभ भावार्थं पूंजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तन संवेगात् समरसापत्याः ॥ ३ ॥”
શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તાત્ર વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે, તેમ સ્તાત્રાદિ વડે પણ શ્રીજિનભક્તિ કરવાથી પૂત્રની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયેા ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તાત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂત-વિદ્યમાન અને સત્ય ગુણ્ણાનુ' સ'કીત્તન થાય છે, તેથી સવેગ-મેક્ષના અભિલાષ પ્રગટે છે. મેાક્ષાભિલાષાથી સમરસ-સમભાવના અભિલાષ પ્રગટે છે, અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ ભાવની પરાકાષ્ઠા છે.
ચૈત્યવંદન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયાગી માર્ગદર્શન.
શ્રીજૈનશાસનમાં પ્રાણિધાનાદિ આશાથી વિશુદ્ધ