________________
૧૯o
પ્રણિધાનયુક્ત—ચિત્તની એકાગ્રતા અને ઉપાગ
પૂર્વક
વિચિત્ર–બહુ પ્રકારના અર્થવાળાં.
અખલિતાદિ ગુણેથી યુક્ત, આદિ શબ્દથી ઇમીલિત-વિરામાદિથી સંયુક્ત, અવ્યત્યાગ્રંડિત-પુનરૂક્તિઆદિ દે વિનાના.
મહામતિગ્રથિત–મહા બુદ્ધિમાન પુરૂષોથી વિરચિત સ્તોત્ર-સ્તુતિ વિશે વડે શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવી જોઈએ.
એ જ મહર્ષિ “શ્રી ગબિન્દુ' નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે
" स्थानकालक्रमोपेतं, शब्दार्थानुगत तथा । अन्याऽसंमोहजनकं, श्रद्धासंवेगसूचकम् ॥ १ ॥ प्रोल्लसद्भावरोमाञ्च', वर्धमानशुभाशयम् । માનામાદ્ધિ ,-મિડ રેવાવિન" || ૨ |
સ્થાન–શૈત્યવન્દન સ્તુતિ આદિને ચગ્ય શરીર સંસ્થાન.
કાલ–સધ્યાત્રયાદિ. કમ–પ્રણિપાતડકાદિ સૂત્રને અનુક્રમ, તથા . શબ્દાર્થોનુગત–સૂત્રના અર્થમાં ઉપયોગ યુક્ત.
અન્યાસંમેહજનક –પિતાના સિવાય બીજા જે ચિત્યવન્દન સ્તુતિ આદિમાં પ્રવૃત્ત થયા હોય તેઓને સંમેહપીડા ઉત્પન્ન ન થાય તે રીતે યુક્ત સ્વરથી–અતિ ધીમે પણ નહિ અને અતિ ઉચે પણ નહિ તેવા સ્વરે.