________________
૧૫૦
કરનાર શ્રી વીતરાગદેવની પૂજાની ઉપેક્ષા કરવી એ વ્યાજખી નથી. વ્યવહારિક કાર્યોંમાં પણ અલ્પાનિ અને અધિક ફાયદો થતા હાય તેવાં કાર્ય બુદ્ધિશાળી આત્માઓ કરે જ છે, તેમ અહી પ્રભુભક્તિમાં પણ લાભાલાભના વિચાર જરૂરી છે.
આ ઉપરથી સમજી શકાશે કે પરમકલ્યાણકારિણી ભક્તિ જેમના હૃદયમાં વસી છે, એવા ભક્તજના શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ, સત્કાર અને સન્માન વિગેરે જે કાંઈ શાસ્ત્રોકત વિધાન કરે છે, તે શાસ્ત્ર, યુતિ અને પર પરાથી અષાધિત છે. એમાં લેશ પણ શકાને સ્થાન નથી, વળી પૂજક એવા કૃતજ્ઞ મિસમાજ તરફથી થતી વિવિધ પ્રકારની ભકિતથી પૂજ્યશ્રી તીર્થંકર દેવાની વીતરાગતાને પણ કશેય ખાધ આવતા નથી. જેએનુ' સમગ્ર જીવન સ રીતિચે પૂજનીય છે, તેવા તીર્થંકર દેવાની કોઈ એકાદ પ્રકારે ભકિત કરવાનું સ્વીકારી ખીજા પ્રકારના નિષેધ કે ઉપેક્ષા કરવી એ તે પૂજ્યની ભક્તિમાં ખામી જ ગણાય.
શાસ્ત્રોમાં તે ત્યાંસુધી કહ્યુ` છે કે સૉંચાગ અને સામર્થ્ય હોય તે ત્રણે ભુવનમાં ભક્તિને ચેાગ્ય જે જે ઉત્તમ પદાર્થો ગણાતા હાય તે દ્વારા ભગવંતની ભક્તિ કરવી જોઈએ. ભક્તોની વિવિધ ભક્તિ જોઈને ખીજા પણ અનેક ભવ્ય આત્માઓ અનુમાદના કરી પેાતાના આત્મામાં ધમ બીજનું વાવેતર કરે છે. પરિણામે મેાહનીય કમ ના ક્ષયાપશમ થતાં ચારિત્રવત થઈ છકાયજીવના રક્ષક અને છે. આ રીતે પ્રભુ