________________
૧૬૮
નથી પિછાણી ભૂખ કે નથી પિછાણી તરસ, એક મૂઢ પશુની જેમ સવાઁ સાન ભાન વિસરીને હું એ સ્વાની પાછળ ભમ્યા કર્યાં છું. પ્રભુ ! મારી સર્વ શક્તિએ જાણે મારા સંસારના સ્વા માટે જ ન હોય, એમ એ શક્તિએથી મે' કાઈ ના પરમાર્થ સાધ્યા નથી. અને સ્વા પરાયણતાના અવિવેકમાં હું પરમાર્થીની સાથે સાથે મારા આત્માને પણ સાવ વિસરી ગયા છે. નાથ ! સ્વાર્થીમાં આસકત એવી મારી સર્વ આત્મશક્તિએ જાણે લુપ્ત થઈ ગઈ હોય, એમ આત્મ સાધનાથી હું વિમુખ બની ગયૈા છું. સ્વામિન ! આપ અનંત શક્તિના ધણી છે. સમસ્ત સંસારના કલ્યાણુ માટે આપે એ અનંત શક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે. સ`સારના ઉપકાર માટે આપે જાન્થેના મળે ઉગ્ર વિહારા કર્યાં છે. નિ:વાથ ભાવે વિશ્વકલ્યાણ એ જ આપના માગ છે. પ્રભુ ! નિઃસ્વાર્થ પણે ઉપકારી એવી આપની ઉપાસનાથી મારી સ્વાથી વાસના નાશ પામેા, મારી આત્મશક્તિએ જાગૃત થાઓ અને પરમાર્થના માગ સુલભ થાએ !
દેવ ! સાંસારિક સ્વાથના નાશ કરીને પરમાર્થ સિદ્ધિ મેળવવા માટે હું આપના જાનૂએની ભાવપૂર્વક પૂજા કરૂં છું. લેકાંતિક વચને કરી, વરસ્યા વી દાન; કર કાંડે પ્રભુ પૂજના, કરતા ભવિ બહુમાન. ૩ હે નિર્માહીનાથ ! લેાકાંતિક દેવતાઓએ આપને જ્યારે વિનતિ કરી કે-‘પ્રભુ ! આ દુખિયા સંસારનાં ઉદ્ઘાર માટે, આપ