________________
૧૪
આપનું એકએક પગલે પગલું જાણે દઢ નિશ્ચયની મહેર તમારતું હતું. પ્રભુ! એ શોધ કરવામાં સ્વર્ગની અપ્સરાઓ, -વર્ગના અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખ સામગ્રીઓ આપને ન લલચાવી શકી. આપને નિશ્ચય અફેર હતું અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ તપ, ત્યાગ અને સંયમની એરણ ઉપર આત્માને ઘી ઘડીને આપે એ ચારે ગતિના તાપને શાંત કરે એવી પરમ ગતિની શેધ પૂરી કરી. એ શોધે ત્રણે લોકમાં કાર પતા. આત્માની અસ્થિરતાને અંત આણ્યો. નાથ ! મા ની પંચમ ગતિની–મોક્ષની શોધે આત્માને સ્થિરતા સળવા આપી. સ્વામી ! એ પરમપદ પામીને આત્મા વિભાગમાં મેળવીને સદા આનદ મગ્ન રહેવા લાગ્યો.
મે! ચારે ગતિ અને લેકથી ચઢીયાતા પરમપદની શોધ કરીને સમગ્ર લેકના અગ્રભાગ ઉપર આપ આત્મભાવમાં લીન થઈને બિરાજમાન થયા છે. આપ સૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઉચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરું છું. આપના પગલે અસંખ્ય આત્મા પરમપદને પામ્યા છે. પ્રભુ ! મને પણ એ પરમપદને માર્ગ મળજે. તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. હે દેવાધિદેવ!
ગ્રીષ્મના મધ્યાન્હ સમયના તાપથી સંતપ્ત થયેલ પ્રાણી જેમ કોઈ તરૂવરની શીતળ છાયા શોધે છે, તેમ