________________
બનાવ્યું, અને આપના અનંત જ્ઞાનને બળે સંસારના દુઃખ દાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી. મૂકી. એ પુનીત ગંગાના કિનારે આવેલે આત્મા કદી તરસ્ય પાછો ફર્યો નથી. પ્રભુ! આપે જોયું કે સંસાર આ “મસ્યલાગલ” ન્યાયે દુઃખી થઈ રહ્યો છે. મેટું માછલું તેના માછલાને ગળી જાય, તેમ બળવાન જીવ નિર્બળ જીવને સતાવી રહ્યો છે. અને આપે ઉત્કૃષ્ટ અહિં. સાને મહામૂલે મંત્ર સંસારને સમજાવ્યું. ન્હાના મોટા સૌ જીવન જીવવાને સમાન અધિકાર છે, કેઈ જીવને મારે કે સતાવે એ પાપ છે. એ પાપથી આ આત્મા મલિન થાય છે. બળવાન નિર્બળના ભક્ષણના બદલે તેનું રક્ષણ, કરવું જોઈએ. અહિંસા પરાયણ આત્મા જ આત્મા સાધ નાને અમર પંથે પામી શકે. પ્રભુ ! આપની એ ઉત્કૃષ્ટ અહિંસાએ અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો છે. નાથ ! આપની એ પરમ અહિંસાએ આપને સર્વ ઈષ્ટ દેવોમાં શ્રેષ્ઠ બનાવ્યા છે. પ્રભુ ! આપની એ પરમ અહિંસાને મારી ક્રોડક્રોડ વન્દના હેજે. સ્વામી આપે જોયું કે સંસા. રના પંડિતે, તત્વજ્ઞાનીઓ અને આત્માના પ્રેમીઓ સુદ્ધાં સૌ પિતાનું એ જ સાચું માની બીજાનું ખંડન કરીને સિતડાવાદના ઊંડા ખાડામાં પડી રહ્યા છે, કઈ કઈની વાત સાંભળવા તૈયાર નથી, કેઈને મત સમજવા તૈયાર નથી પ્રભુ! આવે સમયે આપે સ્યાદ્વાદ–અનેકાંતવાદને મહામૂલે, મંત્ર ઉપદે. પ્રભુ! આપના એ સ્યાદ્વાદે જગને એક જ વસ્તુને અનેક દ્રષ્ટિબિન્દુથી જોતાં શિખવ્યું.