________________
૧૪૯
લાભાલાભના વિચાર
આવશ્યક નિયુઍંક્તિમાં દ્રવ્યસ્તવથી થતા લાભોને જણાવતા શાસ્ત્રકાર ભગવંતા ફરમાવે છે કે—
अकसिणपवत्तगाण विरयाविरयाणं एस जुत्तो । संसारपयणुकरणे दव्वत्थए कुदितो ॥ १ ॥
અર્થ-અણુવ્રતરૂપી અલ્પધને આચરનારા અને સ વિરતિરૂપ ધર્માંને નહિ આચરી શકનારા દેશિવરતિધરા એટલે કે ગૃહસ્થપ્રમિ`આ માટે સ`સારને અલ્પ બનાવનાર દ્રવ્યસ્તત્ર (દ્રવ્યપૂજા) કૂવાના દૃષ્ટાન્તથી કરવા ચેાગ્ય છે.
કૂવાનું દેષ્ટાંત આ પ્રમાણે છે. જેમ તરસ્યા થયેલા કાઇ મુસાફરને પાણી માટે કૂવે ખેાઢતાં પરિશ્રમ પડે છે, શરીર મલીન બને છે અને તૃષામાં પણ વધારે થતા જાય છે, પર`તુ પાણી નીકળ્યા બાદ તેની સઘળી ઉપાધિઓના નાશ થાય છે. તેમ વીતરાગદેવની પૂજામાં જલ, પુષ્પ, અને ધૂપ, દીપમાં થતી સ્વરૂપ હિંસા પણ પ્રભુ ભક્તિ રૂપ જલથી આત્માની કમ્યૂમલીનતાને દૂર કરાવી જન્મ મરણેાની ઉપાધિમાંથી આત્માને 'મેશને માટે મુક્ત બનાવનારી અને છે. પ્રભુભક્તિથી શુભભાવની જાગૃતિ થાય છે અને એ શુભભાવ એ જ આત્માના સ્ત્ર૭ અધ્યવસાય છે, તેનાથી ક`મળ અવશ્ય ધાવાઈ જાય છે. તેમાં મુખ્ય હેતુ પ્રભુની ભક્તિ છે.
મૂર્તિ પૂજામાં થતી એકેન્દ્રિય જલ, પુષ્પની હિંસાને આગળ કરી પરપરાએ અતંત અને શાશ્વત સુખને અપણુ