________________
૧૫૬
થઈ શકતી નથી, પર’તુ હુ મેશાં હીનેાક્તિ જ રહે છે. કારણ કે સદ્ગુની વાસ્તવિક પ્રશસ્રા કરવાની તાકાત વૈખરી વાણીમાં છે જ નહિ. તેથી સદ્ગુણનુ વાસ્તવિક વણુ ન વાણી દ્વારા થઈ શકતુ' જ નથી, છતાં ભક્તજના પાતાની કાલીઘેલી અને ભાંગીતૂટી ભાષામાં ગુણેાના સાગર સમાન પ્રભુને મહિમા ગાવા માત્ર પ્રયાસ કરે છે. તેમાં અતિશયેક્તિ થવી શકય જ કયાં છે ? દેવદર્શન આદિથી થતા લાભનુ ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે તે લક્ષપૂક દર્શોન પૂજન કરનારને મળે છે. તેથી અહી તે સબધી ઘેાડી વિચારણા કરીએ. દરેક ક્રિયાની પાછળ આશય હોય છે. દેવદન અને પૂજનની ક્રિયાની પાછળ કેવા ઉદાત્ત આશય છુપાયેલા છે, તે પણ એથી જાણવા મળશે.
પૂજા કરનારાઓને જરૂરી સૂચના સાત પ્રકારની શુદ્ધિ
અંગ વસન મન ભૂમિકા, પુોપકરણું સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર–૧
૧ અંગશુદ્ધિઃ- શરીર ખરાખર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કારા રૂમાલથી શરીરને ખરાખર લૂછવું, તથા ન્હાવાનુ પાણી ઢોળતાં જીવજંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું.
૨ વશુદ્ધિઃ- પૂજ્ર માટે પુરુષાએ એ વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણુ વસ્ત્ર તથા રૂમાલ રાખ, પૂજા માટેનાં વસ્ત્રો