________________
૧૫
અને હમેશાં સદાચાર સંપન્ન માતા સમાન ઉત્તમ સ્ત્રીઓની નિશ્રામાં રાખવાથી, એટલે જ્યાં ત્યાં સ્વતંત્ર જવા ન દેવાથી તેની રક્ષા થાય છે, અન્યથા તેના શીલપાલનમાં વિદને સંભવિત છે.
સ્ત્રી સ્વાતંત્ર્ય એ આર્ય પાર્ગ નહિ પણ અનાર્યતા છે. જે કે સ્ત્રીઓમાં વ્યક્તિરૂપે કેટલીક ઉત્તમ સ્ત્રીઓ પણ હોય છે, તથાપિ જાતિરૂપે તે સ્ત્રી ભોગ્ય હેવાથી મરણને વિષય તરફ ખેંચનારી છે, આથી સપુરૂષ અને મહાસતીએના જીવન ચરિત્રે વાંચી વિચારી ધાર્મિક સંસ્કારે જીવનમાં ઉતારવા, ઘર સાફ રાખવું, પતિ વડિલેની સેવા કરવી, જળ ભરવું, રસોઈ કરવી, વાસણે અજવાળવાં, દળવું, ઘરના માણસને સંભાળવા વગેરે અનેક પ્રકારના જે કર્તવ્ય સ્ત્રીને યોગ્ય છે, તેમાં જોડાયેલી સ્ત્રી દુઃશીલથી બચે છે. રેગ્યતા વિનાની ચાકર-રસોઈની પદ્ધતિ હાનિકારક છે.
વિચારશન્ય અગ્ય સ્વતંત્રતા એ સ્ત્રી ધર્મને ભયંકર શત્ર છે. ખરી રીતે એ સ્વતંત્રતા નથી પણ સ્વચ્છંદતા છે. તેથી તે દરેક કાર્યમાં પતિની કે સસરા-સાસ વગેરે વડીલની આજ્ઞાને અનુસરવા રૂપ સ્ત્રી ધર્મ નાશ પામે છે વધુમાં સ્વેચ્છાચારી ગમનાગમન વગેરે સ્ત્રીઓના શીલ-ધર્મને પણ નાશ કરે છે. જ્યાં ત્યાં ભ્રમણ કરવાથી અને જેના તેના પરિચયથી સ્ત્રીના લજજાદિ ગણરત્ન પણ નાશ પામે છે. મર્યાદ્રા વિહીન બની દુરાચારિણી બનવા સુધી તેનું પરિણામ આવે છે. સમાન હક્કસહશિક્ષણ સ્ત્રીસ્વાતંગ,