________________
જગતથી સતી
અતિશય એ આ રસકાર પિતા
ઓગણીસ અતિશય, એમ અનુક્રમે ત્રીસ અતિશયે ઉત્પન થાય છે. અતિશય એટલે સમસ્ત જગતથી ચઢીયાતી. અવસ્થા. લેકમાં ચમત્કાર પેદા કરનારી હકીકત, આવા અતિશયો અને પાંત્રીસ ગુણયુક્ત વાણી વિગેરે પૂર્વ ભવમાં સર્વે જગતકલ્યાણના આશયપૂર્વક કરેલી આરાધનાનું પરિ.. ણામ છે. તેઓ ચરમ ભવમાં તીર્થની સ્થાપના કરે છે. જગતને કલ્યાણનો માર્ગ બતાવી અનેક જીવને ઉદ્ધાર
કન
-
-
-
-
-
-, *
-
* .
'
.
-
.
.
.
..
*
-
-
-
-
-
ગુણપ્રકર્ષની ટોચે પહોંચેલા આવા પ્રકારના દેવાધિ. દેવ એજ સર્વે બુદ્ધિમાન પરષને અર્ચનીય અને નસસ્કરણીય છે. તેમનું દર્શન, સ્તવન, પૂજન, અને વન્દન અરક રીતે કલ્યાણનું કારણ બને છે.
દેવાધિદેવનાં નામે પ્રથમ જણાવવામાં આવ્યું છે તે મુજબ અઢારદેષથી રહિત તથા સમગ્ર એશ્વર્યાદિગણો સહિત જે કઈ હોય, (પછી તે નામથી ગમે તે હેય) તેઓને પરમાત્મા કહી શકાય, દેવાધિદેવને શાસ્ત્રોમાં અનેક નામથી સંબોધવામાં આવ્યા છે. ભગવાનના નામનો પણ મહિમા અચિત્ય છે. ગ શાસ્ત્રના ૧૧ માં પ્રકાશમાં જણાવ્યું છે કે--
तन्नामग्रहणमात्रादनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मनामशेष परिक्षयं याति सहसैव ।। १ । . અર્થ––ભગવાનનું નામ ગ્રહણ કરવા માત્રથી ભૂત્ર
કાકા
છે
,
/
ડા
,